Category Archives: Uncategorized

સત્યાગ્રહ અને…

સત્યાગ્રહ (સં.) ભાગ્યે જ નિષ્ફળ જતો અમોઘ આગ્રહ. (सं.) સતી + આગ્રહ (સરખાવો) પત્યાગ્રહ, ભાગ્યે જ સફળ જતો આગ્રહ, (सं.) પતિ + આગ્રહ નોંધ: સત્યાગ્રહનું મહત્ત્વ સમજાવનાર મોહનદાસ ગાંધી અનુભવી ગૃહસ્થ હતા.

Posted in Uncategorized | Leave a comment
ચિત્ર | Posted on by | Leave a comment

“શંભુ ચરણે પડી”ની કદી ન છપાયેલી છેલ્લી કડી

… ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભફળ આપો ટાળો માન મદ, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો દયા કરી, દર્શન શિવ આપો! એવું માનશો મા રે ભોળા, લાચાર છે ભક્તોનાં ટોળાં જાશું અંબા કને, પછી થાય જે વલે, તે તમે … Continue reading

Posted in Uncategorized | Leave a comment

બધી પરીકથાઓનો અંત

“… અને પછી રાજકુમાર અને રાજકુમારીએ ખાધું, પીધું અને [રાજકુમારીએ રાજકુમાર પર] રાજ કર્યું!”

Posted in Uncategorized | Leave a comment

જંગલી ગધેડાની જોક આગળ ચાલી

પેલો જંગલી ગધેડાના અભયારણ્ય વિષેનો પ્રશ્ન ગુજરાત સરકારના માર્કેટિંગ તરફ઼થી આવેલો. તે સુરેશકાકાએ પોતાના બ્લૉગ પર ચડાવેલો. એના પર મેં જોક લખી. આ જોક મેં ફ઼ોન કરીને મારા મિત્રને કહી. એણે કરડા અવાજમાં સામે પૂછ્યું: “તને જંગલી ગધેડા વિષે પ્રશ્ન … Continue reading

Posted in Uncategorized | Leave a comment

રાગ કલ્યાણ અને રાગ પહાડી

મારા જન્મદિવસે મારી પત્નીએ મને સરસ મજાની CD ભેટ આપી. રાગ કલ્યાણની આ CDનું નામ છે: “તપસ્યા”. જો આ CDમાં કલ્યાણની જગ્યાએ પહાડી રાગ હોત તો એનું નામ શું રાખત? “લપસ્યા”, બીજું શું?

Posted in Uncategorized | Leave a comment

પદ્મિની સ્ત્રીના પતિની પીડા

પદ્મિની સ્ત્રીને પરણવામાં પણ પીડા તો ખરી! ભમરા ઘણા નડે!

Posted in Uncategorized | Leave a comment