Category Archives: ಕನ್ನಡ

કન્નડિગાઓની સાપેક્ષે ગુજરાતીઓ

પ્રશ્ન: કન્નડિગાઓની સાપેક્ષે ગુજરાતીઓ પોતાને શા માટે વધુ સ્વાશ્રયી ગણે છે? ઉત્તર: કોઈ વસ્તુ ખોવાઈ હોય તો કન્નડિગા કહે: “ಗೊತ್ತು ಇಲ್ಲಾ!” (“ગોત્તુ ઇલ્લા” – “ખબર નથી”) ગુજરાતી કહે: “ગોતી લે!”

Posted in ગુજરાતી, ಕನ್ನಡ, Non-English language specific | Leave a comment