Category Archives: Health – gym, pain, medicines, doctors, hospitalization

અસલનાં ઘી-દૂધ અને ફાલ્સીપેરમ

સગાંમાં પંચ્યાસી વરસનાં એક ડોશીમાને ફાલ્સીપેરમ થયો. મેં ખબર પૂછતાં કહ્યું: “એ તો અસલનાં ઘી-દૂધ ખાધેલાં એટલે!” ડોશીમાએ ડોળા કાઢતાં પૂછ્યું: “એટલે?” “અમારી પેઢી તો  પંચ્યાસીએ પહોંચતાં પહેલાં જ રામશરણ થઈ જવાની!”

Posted in ગુજરાતી, Health - gym, pain, medicines, doctors, hospitalization, Non-English language specific | Leave a comment