Category Archives: Mother-in-law

માનું હૃદય – અને સાસુનું વેણ

મારાં સાસુનું હૃદય ઘણું કોમળ છે. મારી પત્નીની દરેક પરિસ્થિતિ પર દ્રવી ઊઠે છે. મને લાગે છે કે મારું હૃદય તેમના હૃદયથી પણ કોમળ છે જે એમના પ્રત્યેક વાક્યે કળીએ કળીએ કપાય છે. એક દિવસ તે પોતાની બહેનપણીને ફોન પર … Continue reading

Posted in ગુજરાતી, Mother-in-law | Leave a comment

મારાં સાસુ ’નાની’ બન્યાં ત્યારે

અમારું પ્રથમ સંતાન જન્મ્યું ત્યારે અમે બધા વડિલોને પૂછ્યું કે બાળક તેમને શું કહીને બોલાવશે તે તેમને ગમશે. (તળ-ગુજરાતમાં હાલ માની માને “દાદી” કહેવડાવવાનો ખોટો ધારો ચાલી રહ્યો છે.) શુદ્ધ ભાષાનાં આગ્રહી મારાં સાસુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાળકે એમને … Continue reading

Posted in ગુજરાતી, Mother-in-law | 1 ટીકા

કરુણ નવલકથાની કરુણ કથા

(શુક્રવાર, મૅ ૨૧, ૨૦૦૪) મારા સાસુ-સસરા ભારતથી અમેરિકા અમને મળવા આવ્યા છે. મેં મારી પ્રથમ નવલકથાનું વિમોચન કર્યું. નવલકથા કરુણ-ગંભીર-શાંત રસની અને સાયન્સ ફિક્શન હતી. આ પ્રસંગે મેં મારા સસરાને બે શબ્દ બોલવાનું (ક્યાં) કહ્યું!  એમણે તો કરુણ રસની મહત્તા … Continue reading

Posted in ગુજરાતી, Mother-in-law | Leave a comment