Category Archives: All in the Family

અહિંસા અને માયા

ઘરમાં બીજી ગાડી આવી. સૌથી વધુ રસ બિલાડીને પડ્યો કારણ કે એને એના પરથી બુલબુલના માળા પર કૂદવું હતું. બુલબુલનાં બચ્ચાંને ઊડી જવામાં હજુ એકાદ દિવસની વાર હતી આથી મેં બિલાડીને એકાદ વાર લાકડીએથી હંકારી મૂકી. “પપ્પા, તમે જ કહ્યું … Continue reading

Posted in All in the Family, Around children | Leave a comment

પત્ની

જે સંભાળે, સંભળાવે – પણ સાંભળે નહીં તેનું નામ પત્ની.

Posted in All in the Family, Marital Bliss | Leave a comment

લગ્નનો વ્યવહાર

પ્રશ્ન: દેશ, કાળ કે ધર્મ ગમે તે હોય, દરેક પુરુષને લગ્નના વ્યવહારમાં શું મળે જ? ઉત્તર: તપેલી!

Posted in All in the Family, Marital Bliss | Leave a comment

ગા કહેતાં ગાય અને ભણ કહેતાં ભણે …

ગા કહેતાં ગાય અને ભણ કહેતાં ભણે એવા દિકરા કાં બધી સાસુ જણે? 😦

Posted in All in the Family, Marital Bliss | Leave a comment

બ્લડપ્રેશર ઘટાડવાનો અક્સિર ઉપાય

“ગુરુજી, તમે કહ્યું’તું તેમ એમને આખો ચૈત્ર મહિનો અલૂણાં કરાવ્યાં. ગ્રહપીડા કેવીક છે, હજુ બ્લડપ્રેશર ઘટ્યું નથી!” ગુરુજી ઊંડી સમાધિમાં ઊતરી ગયા. પછી જાગ્યા અને બોલ્યા: “બહેન, અમને લાગે છે કે તમારો બુધ પણ પીડા વધારી રહ્યો છે. તમારા પતિના … Continue reading

Posted in All in the Family, Marital Bliss | Leave a comment

એક માંડવે બે લગન

મારી પત્ની માને છે કે એક માંડવે બે લગન કરીએ તો એક સુખી થાય અને એક દુઃખી થાય. હું પણ માનું છું. અમારા બન્નેના લગન એક જ માંડવે હતાં. એ સુખી થઈ છે!

Posted in All in the Family, ગુજરાતી, Marital Bliss, Non-English language specific | Leave a comment

વાળ ક્યાં કપાવવા?

મોટો દસનો થયો. વાળની સ્ટાઇલ માટે કચકચ કરતો થયો. ”નૅશનલ’ વાળો ગમે તેમ વાળ કાપે છે. આપણે હજામ બદલાવવો જોઇએ!” ’નૅશનલ’ વાળો કસાઈની દુકાન પાસે છે. મુખ્ય રસ્તા પર છે. “ક્યાં જવું છે તારે?” “બીજા પાસે. કાડુગોડીમાં મોચીની દુકાન પાસે … Continue reading

Posted in All in the Family, Around children, ગુજરાતી, Non-English language specific | Leave a comment