સુડોકુનું સંશોધન ભારતમાં થયેલું

ભારત મિથ્યાભિમાન સંસ્થાના પુરાતત્ત્વવિદ્‍ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૦૦૮ મિથ્યાભિમાનાનંદ સ્વામીના મંતવ્યે હાલમાં પશ્ચિમના જગતમાં જાણીતા થયેલા સુ-ડો-કુ (સુડોકુ) કોયડાનું સંશોધન ભારતમાં થયેલું.

એમના મંતવ્ય પ્રમાણે રામાયણ કાળમાં વાનરસેના અયોધ્યાથી પાછી આવી પછી સુગ્રીવને રામનો વિરહ સહન નહોતો થતો. જાંબુવંતના માર્ગદર્શનની નીચે નલ અને નીલ નામના એન્જિનિયર વાનરોએ આ કોયડાનું સંશોધન કર્યું અને એનું નામ “સુગ્રીવ કોયડા” આપ્યું.

કાળાંતરે “ગ્રીવ” શબ્દનું “ડોકું” થયું તો  “સુ-ગ્રીવ”  શબ્દનો અપભ્રંશ પણ “સુ-ડોકું” થઈ ગયું.

વધુમાં સંસ્થા જણાવે છે કે એ કોયડામાં રહેલા નવ આંકડા તે નવધા ભક્તિ સૂચવે છે. કોયડાનો સાર એ છે કે ભિન્ન ભિન્ન મતના લોકો રામની ભિન્ન ભિન્ન રીતે ભક્તિ કરે છે.

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to સુડોકુનું સંશોધન ભારતમાં થયેલું

 1. GUJARAT PLUS કહે છે:

  you may read about number 9………

  http://www.hindunet.org/srh_home/1996_2/msg00272.html
  http://www.hinduwebsite.com/numbers.asp
  http://en.wikipedia.org/wiki/9_(number)

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

  http://kenpatel.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s