પાકશાસ્ત્રમાં કપાયેલું કાચું

અમેરિકૅશ ભારત આવવાનો હતો. લીલાબા સંજીવ કપૂરની પાકશાસ્ત્રની ચોપડી લઈને રાંધવા બેઠા.

ગુલાબજાંબુ સરસ વળ્યાં. ભેંસના ઘીને ધીમે તાપે ચડાવ્યું.

ચોપડીમાં લખ્યું હતું: “हलका भूरा होने तक धीमी आँच पर पकायें”.

લીલાબાએ પહેલા જ ઘાણમાં અડધી કલાક રાહ જોઈ. ગુલાબજાંબુ સફેદમાંથી કથ્થાઈ થઈને કાળાં થઈ ગયાં!

લીલાબા હવે લાલ-પીળાં થાય છે.  “લખે છે ભૂરાં ગુલાબજાંબુ થશે. છેલ્લા પચાસ વરસથી કથ્થાઈ તો હું બનાવું જ છું. માળો પૈસા લૂંટે છે!”

Advertisements
This entry was posted in ગુજરાતી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s