અસલનાં ઘી-દૂધ અને ફાલ્સીપેરમ

સગાંમાં પંચ્યાસી વરસનાં એક ડોશીમાને ફાલ્સીપેરમ થયો.

મેં ખબર પૂછતાં કહ્યું: “એ તો અસલનાં ઘી-દૂધ ખાધેલાં એટલે!”

ડોશીમાએ ડોળા કાઢતાં પૂછ્યું: “એટલે?”

“અમારી પેઢી તો  પંચ્યાસીએ પહોંચતાં પહેલાં જ રામશરણ થઈ જવાની!”

Advertisements
This entry was posted in ગુજરાતી, Health - gym, pain, medicines, doctors, hospitalization, Non-English language specific. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s