મા, પત્ની અને મલ્લેશ્વરીદેવી

અમારાં આમ તો એરેન્જ્ડ મેરેજ છે.

મારા પરણતાં પહેલાં જ મારી માને મારી થનાર પત્ની ગમી ગયેલી. આખો દિવસ વખાણ જ કર્યા કરે!

એ વખાણ કરે એટલે મને મારા અધિકાર પર તરાપ પડતી હોય તેવું લાગે – અરે, હજુ પણ લાગ્યા કરે છે.

એક વખત કહે: “તું હા જ પાડ! આખા ઘરનો ભાર ઉપાડી લે તેવી છોકરી છે!”

મેં કહ્યું: “મારે મલ્લેશ્વરીદેવી સાથે લગ્ન નથી કરવાં!”

Advertisements
This entry was posted in ગુજરાતી, Marital Bliss, Non-English language specific. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s