મારાં સાસુ ’નાની’ બન્યાં ત્યારે

અમારું પ્રથમ સંતાન જન્મ્યું ત્યારે અમે બધા વડિલોને પૂછ્યું કે બાળક તેમને શું કહીને બોલાવશે તે તેમને ગમશે. (તળ-ગુજરાતમાં હાલ માની માને “દાદી” કહેવડાવવાનો ખોટો ધારો ચાલી રહ્યો છે.)

શુદ્ધ ભાષાનાં આગ્રહી મારાં સાસુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાળકે એમને “નાની” જ કહીને સંબોધવાનાં છે.

પછી મારા સસરાની સામે જોઈને કહે: “એ બહાને કોઈ તો મને ’નાની’ કહેશે!”

Advertisements
This entry was posted in ગુજરાતી, Mother-in-law. Bookmark the permalink.

One Response to મારાં સાસુ ’નાની’ બન્યાં ત્યારે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s