અ-છબડા

(બુધવાર, ઑગસ્ટ ૬, ૨૦૦૮)

મોટાને અછબડા નીકળ્યા હોય તેવું લાગ્યું. ઘરમાં વાત થતી હતી. તે કહે: “પપ્પા, ડૉક્ટર મને અછબડા કરી આપશે?”

“બેટા, અછબડા કરી નહીં આપે, અછબડા મટાડી આપશે!”

“મને સમજાતું નથી!”

“શું?”

“તમે જ કહ્યું હતું કે આગળ ’અ’ લગાડવાથી બધું ઊંધું થઈ જાય! મને આ છબડા થયા છે તેને પાછા અ-છબડા નહીં કરવા પડે?”

Advertisements
This entry was posted in Around children, ગુજરાતી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s