કરુણ નવલકથાની કરુણ કથા

(શુક્રવાર, મૅ ૨૧, ૨૦૦૪)

મારા સાસુ-સસરા ભારતથી અમેરિકા અમને મળવા આવ્યા છે.

મેં મારી પ્રથમ નવલકથાનું વિમોચન કર્યું. નવલકથા કરુણ-ગંભીર-શાંત રસની અને સાયન્સ ફિક્શન હતી.

આ પ્રસંગે મેં મારા સસરાને બે શબ્દ બોલવાનું (ક્યાં) કહ્યું!  એમણે તો કરુણ રસની મહત્તા કરતાં ફફડાવી:

“આપણને તે વૈજ્ઞાનિકની સાથે કહી ઊઠવાનું મન થાય છે કે:

સહન હું તો કરી લ‍ઉં છું

ન સહેવાશે તમારાથી (૨)

કે પાનું ફ્રેરવી દેજો  (૨)

જ્યાં મારી વારતા આવે!”

સત્યાનાશ! મારી નવલકથા ત્યારની વેચાતી નથી!

Advertisements
This entry was posted in ગુજરાતી, Mother-in-law. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s